News of Monday, 16th March 2020
૧૯ થી ૨૨ રંગરેઝ દ્વારા રાજસ્થાનમાં ઓશો સંબોધી દિવસ ઉજવાશે

ઋષિકેષઃ આગામી ૧૯ થી ૨૨ માર્ચ વચ્ચે સુપ્રસિધ્ધ ઓશો સંસ્થા રંગરેઝ રીટ્રીટના ઉપક્રમે મા પ્રેમ માધવી (પંચાલ)ના સાન્નિધ્યમાં ''ઓશો'' એન્લાઇટન્મેન્ટ ડે'' (ઓશો સંબોધી દિવસ) ની શિબિર યોજાયેલ છે. સ્થળઃ ઓશો ઓઆસીસ ધ્યાન આશ્રમ, મારૂતીનગર, રિલાયન્સ પેટ્રોલ પંપ સામે, જયપુર રોડ, સરદારશહર, ચુરૂ રાજ, રાજસ્થાન. સંપર્ક માટે સ્વામી અનુરાગ મો.૯૭૮૩૭ ૭૮૬૦૦, સ્વામી અંતર ક્રાંતિ મો.૮૧૧૨૨ ૯૧૩૧૭ અને મા પુજા : મો.૮૩૧૯૨ ૩૮૮૭૨ (વેબ સાઇટઃ www.rangrez.org.in)
(4:01 pm IST)