News of Monday, 16th March 2020
ભારત સરકારનું કોરોનાની વિગતો દર્શાવતું નેટ પરનું ડેશબોર્ડ હેન્ગ થઇ ગયું, અભૂતપૂર્વ ટ્રાફિક સર્જાયો

ભારત સરકારે દેશભરમાં કોરોના વાયરસની લેટેસ્ટ સ્થિતિ દર્શાવતું http//covidout.in નામનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે તેના ઉપર દેશના તમામ રાજ્યોની કોરોના વાયરસની લેટેસ્ટ સ્થિતિ દર્શાવાય છે. આ વેબ પોર્ટલ ઇન્ટરનેટ ઉપર ભારે ટ્રાફિક સર્જાતા સવારે હેન્ગ થઇ ગયું છે.
(12:07 pm IST)