News of Monday, 16th March 2020
કોરોના વાયરસ : ભારતમાં 4 રાજ્યોમાં 23 નવા કેસો નોંધાયા

નવી દિલ્હી : દેશના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે છેલ્લા અપડેટ પછી 23 કેસો કોરોના વાયરસના થયા છે મહારાષ્ટ્રમાં 17,કેરળમાં 3, તેલંગાણામાં 2 અને રાજસ્થાનમાં 1 નવો કેસ નોંધાયો છે
(8:56 am IST)