News of Sunday, 5th May 2024
ભાજપના સાથી ચંદ્રબાબુ નાયડુએ આંધ્રમાં ૪ % મુસ્લિમ અનામતનું વચન આપ્યું

ભાજપના સાથી ચંદ્રબાબુ નાયડુએ આંધ્રમાં ૪ % મુસ્લિમ અનામતનું વચન આપ્યું છે, તે સાથે જ ભારે હલચલ મચી છે.
તાજેતરમાં જ પીએમ મોદીએ ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે તેઓ દલિત, આદિવાસીઓ અને ઓબીસીનો ક્વોટામાંથી મુસ્લિમોને અનામત આપવા દેશે નહીં, તેના દિવસો બાદ ચંદ્રાબાબુ નાયડુનું આ આશ્વાસન આવવેલ છે.
(11:41 pm IST)