News of Monday, 16th March 2020
                            
                            નેપાળમાં રવિવારના રોજ મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:નેપાળમાં રવિવારના રોજ ભૂકંપના ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા હતા રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 5ની આંકવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.દેશના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.
વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપ દેશના પ્રસિદ્ધ પર્યટન કેન્દ્ર પોખરામાં રાત્રીના લગભગ પોણા નવ વાગ્યાની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા હજુ સુધી તેના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.
							(6:18 pm IST)
							
							
                            
    