News of Monday, 21st September 2020
ધરમપુરના બોપી (કોદીયા ફળીયા ) માં વીજળી પડતા એક વ્યક્તિનું મોત

વલસાડ જિલ્લાના ધરમપુર બોપી (કોદીયા ફળિયા) ખાતે વીજળી પડતાં જનકભાઈ બાહતર્યા નામના વ્યક્તિ મરણ થયેલ છે.અન્ય કોઈ વ્યક્તિને ઇજા કે જાનહાનિ થયેલ નથી.જેમની ઉમર 55 વર્ષ આસપાસ છે તેમજ ધરમપુર પોલીસ સૂત્રો પાસે માહિતી પ્રાપ્ત થઈ છે
(10:14 pm IST)