News of Monday, 16th March 2020
અંબાજીમાં ધર્મશાળામાં જુગાર રમતા ઝડપાયા : મેનેજર જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસની રેડ

અંબાજીમાં ધર્મશાળાની અંદર ગંજી પાનાંનો જુગાર રમતાં જુગારીયા ઝડપાયા છે મળતી વિગત મુજબ અમદાવાદી મોઢ ચોપાનેરી ધર્મશાળાનો મેનેજર શશીકાંત વાસુદેવ રાવલ જુગાર રમી રમાંડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી
અંબાજી પોલીસે ખાનગી રાહે બાતમી મળતાં ધર્મશાળામાં કરી રેડ.જુગાર રમતાં જુગારીયા ઝડપાયા.છે
.
(10:55 pm IST)