News of Saturday, 4th May 2024
આજના શુભ દિવસે - 1744
દીકરી વિનાના ઘરમાં કશુંક કયાંક ખૂટતું-તૂટતું દેખાય છે. ઘરમાં ભીનાસનો દુષ્કાળ જણાય છે.દીકરોએ સુંદર પુષ્પ જરૂર હશે, પરંતુ સુગંધ તો દીકરી નામનું પુષ્પ જ આપે
વિનુભાઇ જગડા ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(3:08 pm IST)